GUJARATMEGHRAJ

ઇસરી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા કોન્સ્ટેબલ રમણભાઈ દેવચંદભાઇ પરમારનો વિદાયસમારંભ ઇસરી પોલિસ સ્ટેશન ખાતે યોજાયો 

અરવલ્લી

અહેવાલ :  હિતેન્દ્ર પટેલ

ઇસરી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા કોન્સ્ટેબલ રમણભાઈ દેવચંદભાઇ પરમારનો વિદાયસમારંભ ઇસરી પોલિસ સ્ટેશન ખાતે યોજાયો

ઇસરી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા કોન્સ્ટેબલ રમણભાઈ દેવચંદભાઇ પરમાર જેવો વયમર્યાદા ને કારણે નિવૃત થતા ઇસરી પોલીસ સ્ટેશન પરિવાર તરફથી વિદાય સમારંભ ઇસરી પોલીસ સ્ટેશન ખાતે યોજાયો હતો વિદાય સમારંભમાં ઇસરી પોલીસ સ્ટેશનના પી આઈ સહિત પોલીસ સ્ટાફ પરિવાર સહિત તેમજ નિવૃત થનારના સગા સબંધીઓ ગ્રામજનો સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.નિવૃત થનાર રમણભાઈ દેવચંદભાઇ પરમાર ને સાલ તેમજ શ્રીફળ આપી સન્માન કરવામાં આવ્યું હતું

Back to top button
error: Content is protected !!