BANASKANTHAPALANPUR

કર્ણાવત સ્કૂલમાં એસ.એસ.આઈ.પી.(SSIP) કાર્યક્રમની ભવ્ય ઉજવણી

14 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી એમ.બી. કર્ણાવત હાઇસ્કુલ, પાલનપુરના ઓડિટોરિયલ હોલમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત એસ.એસ.આઈ.પી. કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સરકારી ઇજનેરી કોલેજ જગાણાથી  આસિસ્ટન્ટ પ્રોફેસર અને એસ.એસ.આઇ.પી.ના કોઓર્ડીનેટર શ્રી વી. ડી. પટેલ તથા તેમની સમગ્ર ટીમે  ધોરણ 9 અને 11 ના બાળકો અને સમગ્ર સ્ટાફગણ માટે એસ.એસ.આ.પી. પ્રોગ્રામની ખૂબ જ સુંદર માહિતી આપી હતી.  વિદ્યાર્થીઓ આઈ. ક્યુ. સિવાય પણ પોતાના એસ.ક્યુ., ઇ. ક્યુ. વગેરે દ્વારા પોતાના વિચારો વ્યક્ત કરીને પણ જીવનમાં આગળ વધી શકે છે. તેઓ પ્રેરણાદાય સંદેશ રજૂ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમને શાળાના આચાર્યશ્રી બી.ડી. ચૌધરી તથા સંસ્થાના પ્રમુખશ્રી ઈશ્વરભાઈ કર્ણાવત દ્વારા ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!