DAHODDAHOD CITY / TALUKO

ડાકોર ઈન્દોર ખાલસા સંલગ્ન રામાનંદ પાકૅ દાહોદ ખાતે સંતો મહંતોનું આગમન

તા.૦૫.૦૫.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

વાત્સલ્યમ્ સમાચાર

Dahod:ડાકોર ઈન્દોર ખાલસા સંલગ્ન રામાનંદ પાકૅ દાહોદ ખાતે સંતો મહંતોનું આગમન

દાહોદ મહામંડલેશ્વરશ્રી જગદીશદાસજી મહારાજશ્રી ના જણાવ્યા અનુસાર ભક્તિ અને આસ્થા ના કેન્દ્ર રામાનંદ પાકૅ દાહોદ ખાતે શ્રી ટીલા દ્વારા ગાધાચાયૅ મંગલપીઠાધીશ્ર્વર શ્રી શ્રી ૧૦૦૮ શ્રી માધવાચાયૅજી મહારાજ સહીત સંતો મહંતો નું આગમન થનાર છે ત્યારે રામાનંદ પાકૅ પરિવાર માં ભક્તિમય અને આનંદ નું વાતાવરણ છે રામાનંદ પાકૅ દાહોદ ના મિડિયા પ્રભારી સેવક ડો.નરેશ ચાવડા એ માહિતી આપી કે રામાનંદ પાકૅ દાહોદ ખાતે સંતો મહંતો અને મહારાજ શ્રી ઓ રાત્રી રોકાણ કરી મધ્ય પ્રદેશ તથા ઉત્તર પ્રદેશ ના રાજ્ય માં આયોજિત ધાર્મિક કાર્યક્રમો માં હાજરી આપવા પ્રસ્થાન કરશે

Back to top button
error: Content is protected !!