DAHODDAHOD CITY / TALUKO

દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને પડતી સમસ્યા બિયારણ અને ખાતર તાત્કાલિક મળે એને લઈ જિલ્લા કલેકટરને આવેદન

તા.૧૨.૦૬.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને પડતી સમસ્યા બિયારણ અને ખાતર તાત્કાલિક મળે એને લઈ જિલ્લા કલેકટરને આવેદન

વધતી જતી મોંઘવારી, આવશ્યક ચીજવસ્તુઓના ભાવવધારા,બેરોજગારી અને સામાન્ય જનતાને પડી રહેલી આર્થિક મુશ્કેલીઓ અંગે તાત્કાલિક પગલાં લેવા બાબતે આવેદનપત્ર અપાયું દાહોદ જિલ્લામાં ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ ઉપલબ્ધ કરાવવા,ખરાબ બિયારણના પ્રશ્નોનું નિરાકરણ લાવવા તથા ખેડૂતોના હિતમાં તાત્કાલિક બિયારણ અને ખાતર આપવા પગલાં લેવા બાબતની રજુઆત કરાઈ જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ઉપસ્તિથ રહ્યા દાહોદ શહેરમાં પીવાના પાણીની તંગી અને નિયમિત રીતે પાણી મળે તે અંગે રજુઆત કરાઈ દાહોદ જિલ્લા કોંગ્રેસે જનતાના પ્રશ્નોને લઈ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું

Back to top button
error: Content is protected !!