DAHODDEVGADH BARIA
દાહોદ અમદાવાદ હાઈવે પર દેવગઢ બારિયાના અસાયડી નજીક આરટીઓ ઇન્સ્પેકટર ની દાદાગિરી નો વિડિઓ થયો વાયરલ
તા.૦૪.૦૭.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
De. Bariya:દાહોદ અમદાવાદ હાઈવે પર દેવગઢ બારિયા ના અસાયડી નજીક આરટીઓ ઇન્સ્પેકટર ની દાદા ગિરી નો વિડિઓ થયો વાયરલ
આર.ટી.ઓ ઇન્સ્પેકટર ટ્રક ચાલક ને ઢોર માર મારતો હોવાનો વિડીયો થયો વાયરલ હાઇવે ઉપર ટ્રક ચાલકને રોકી ટ્રક ચાલકને માર મારતો હોવાનો વિડીયો વાયરલ એક રાહદારી એ ટ્રક ડ્રાવર ને માર મારતો વિડિઓ કર્યો વાયરલ ટ્રક ચાલકને માર મારનાર આરટીઓ દાહોદ ફરજ બજાવતા હોવાનું બહાર આવ્યું આર.ટી.ઓ ઇન્સ્પેકટર વી.કે.પરમાર જે દાહોદ આરટીઓ કચેરી ખાતે ફરજ બજાવે છે તેમનો વિડીયો થયો વાયરલ ટ્રક ચાલક ને મુખ્ય હાઈવે પરજ ઢોર માર મારતા હોવાનો વિડીયો સામે આવતા લોકોમાં આક્રોશ