GUJARATMORBIMORBI CITY / TALUKO

WAKANER વાંકાનેર”તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અરજદારોના ખોવાયેલા ૧૧ મોબાઈલ પરત અપાવ્યા

 

WAKANER વાંકાનેર”તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અરજદારોના ખોવાયેલા ૧૧ મોબાઈલ પરત અપાવ્યા

 

વાંકાનેર : “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલના ઉપયોગથી આશરે રૂ. ૨.૯૪ લાખની કિમતના ૧૧ જેટલા ખોવાયેલ મોબાઈલ વાંકાનેર સિટી પોલીસે શોધી કાઢી અરજદારોને ડીવાયએસપીના હસ્તે પરત અપાવ્યા હતા.


વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ભરતભાઈ દલસાણીયાએ CEIR પોર્ટલનો ઉપયોગ કરી સતત મોનીટરીંગ રાખી ટેક્નીકલ વર્ક આઉટ કરી સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી આશરે ૨,૯૪,૬૮૮/- ની કિંમતના 99 મોબાઇલો શોધી કાઢી એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્ર સાર્થક કર્યું છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર એચ.એ.જાડેજા તથા પો.કોન્સ. ભરતભાઈ દલસાણીયા તથા સર્વેલન્સ સ્ટાફ જોડાયેલ હતો. તેમ યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!