DEDIAPADAGUJARAT

ડેડીયાપાડા માંચ ચોકડીથી કિંમત રૂપિયા ૧૭,૬૧,૨૦૦/-નોપ્રોહી મુદામાલ ઝડપી પાડતી ડેડીયાપાડા પોલીસ,

માંચ ચોકડીથી કિંમત રૂપિયા ૧૭,૬૧,૨૦૦/-નોપ્રોહી મુદામાલ ઝડપી પાડતી ડેડીયાપાડા પોલીસ,

ko

વાત્સલ્ય સમાચાર

પ્રતિનિધી : જેસિંગ વસાવા

      આંતર રાજ્યમાંથી ગુજરાતરાજ્યમાં પ્રોહીની ગેરકાયદેસર રીતે થતીઘુસણખોરીને રોકવા સારૂ સઘન વાહનચેકીંગ તથા પ્રોહીની ચોક્કસ બાતમી હકીકતમેળવી ગેરકાયદેસર થતી પ્રવ્રુત્તિઓઅટકાવવા , મદદનીશ પોલીસ અધિક્ષક રાજપીપલા વિભાગ, રાજપીપલાનાઓને બાતમી હકીકત મળેલ કે, બે ફોર

 

વ્હીલ ગાડીઓ મહારાષ્ટ્ર રાજ્યના ખાપર ખાતેથી ભારતીય બનાવટના એક ક્રેટા ફોર વ્હીલ ગાડી નંબરGJ 19 BE 5550 માં તથા આઇ ટ્વેન્ટી ફોર વ્હીલ ગાડી નંબર. GJ 05 RQ 1101 માં ભારતીયબનાવટનો ઈંગ્લીશ દારૂ ભરી સાગબારા થઈ ડેડીયાપાડા તરફ આવનાર છે જે બાતમી હકીકત આધારેશ્રી પી.જે.પંડ્યા સા.શ્રી નાઓને બાતમી હકીકતથી વાકેફ કરી સદરહું બાતમી વાળી ગાડીઓની વોચતપાસમાં રહેવા સુચન કરતા પી.જે.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, નાઓએ સર્વેલન્સ સ્ટાફના તથા બીજા પોલીસસ્ટાફના માણસોને ચોક્કસ બાતમી હકીકતથી વાકેફ કરી સદરહું ગાડીઓની વોચ તપાસમાં માંચ ચોકડીખાતે હાજર હતા તે દરમ્યાન ઉપરોક્ત જણાવેલ બન્ને ગાડીઓ આવતા સદરહું ગાડીઓને ઉભારી રાખીરોકવાનો ઇશારો કરતા ગાડીઓ થોડે દુર ઉભી રાખી સ્થળ ઉપર ગાડીઓ ચાલક તથા તેમની સાથેનાતમામ ઇસમો અંધારાનો લાભ લઈ જંગલ તરફ નાશી ગયેલ જેથી સદરહું ગાડીઓમા પંચો રૂબરૂ ઝડતીતપાસ કરતા બન્ને ગાડીઓમાથી ભારતીય બનાવટનો ઇંગ્લીશન દારૂની નાની મોટી બોટલો નંગ-૨૧૪૦ 1/3 કિ.રૂ.૨,૬૧,૨૦૦/- તથા બન્ને ગાડીઓની કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૭,૬૧,૨૦૦/- નો પ્રોહીમુદ્દામાલ ઝડપી પાડતી સ્થળ ઉપરથી ગાડીઓ મુકી નાશી જનાર તથા સદરહું પકડાયેલ પ્રોહી મુદ્દામાલમંગાવનાર આરોપીઓ તથા તપાસમાં નિકળે તે તમામ વિરૂધ્ધમાં ગુનો રજી. કરવામાં આવેલ છે અનેસદરહું ગુનાની આગળની વધુ તપાસ પો. ઇન્સ. પી. જે. પંડ્યાનાઓ કરી રહેલ છે.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button