GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER:વાંકાનેર પિતાજીને પુણ્યતિથિ નિમિત્તે બાળકોને બટુક ભોજન તથા શૈક્ષણિક કીટનું વિતરણ
WAKANER:વાંકાનેર પિતાજીને પુણ્યતિથિ નિમિત્તે બાળકોને બટુક ભોજન તથા શૈક્ષણિક કીટ નું વિતરણ
વાંકાનેર તાલુકાની નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ધર્મેશભાઈ પટેલ ના સ્વર્ગસ્થ પિતાજીની આજે 11મી તિથિ હોય તેમના દ્વારા બાળકોને શૈક્ષણિક કીટ તથા દાબેલીનો ભરપેટ નાસ્તો કરાવવામાં આવ્યો. આ ગણિત વિજ્ઞાન શિક્ષક પ્રકૃતિપ્રેમી, પર્યાવરણ પ્રેમી અને પ્રાણીપ્રેમી છે.જે વર્ષોથી શાળા ની આજુબાજુ તથા રસ્તા માં ભટકતા અબોલ જીવોને લાડવા બિસ્કીટ ખવડાવી પોતાનું ઋણ અદા કરે છે અને સમાજ ને નવો રાહ ચીંધે છે.