ARAVALLIGUJARATMEGHRAJ

હિંમતનગર રતનપુર રુટની બસનો રૂટ રેલ્લાંવાડા થી મેઘરજ સુધીના ગ્રામ્ય વિસ્તાર સુધી લંબાવવા માંગ 

અહેવાલ

અરવલ્લી : હિતેન્દ્ર પટેલ

હિંમતનગર રતનપુર રુટની બસનો રૂટ રેલ્લાંવાડા થી મેઘરજ સુધીના ગ્રામ્ય વિસ્તાર સુધી લંબાવવા માંગ

હિંમતનગર ડેપોની બપોરે 2.00 કલાક આસપાસ ઉપડતી હિંમતનગર રતનપુર રુટની બસ નિયમિત કાર્યરત છે જેને લઇ ગ્રામ્ય વિસ્તારના લોકો હિંમતનગર થી શામળાજી સુધી મુસાફરી કરતા હોય છે તો આ બસના રુટને રેલ્લાંવાડા, મેઘરજ સુધી વાયા-દેવનીમોરી, હિંમતપુર, વાઘપુર,લુસડિયા ચોકડી, સરકીલીમડી, ખાનપુર, રાજપુર,કંટાળું, રખાપુર, ઈસરી,રેલ્લાંવાડા,ઈટવા, વાંકાખાડા, ઢૂંઢરા, પંચાલ, પહાડીયા, વડથલી, મેઘરજ લંબાવવા માં આવે તો મુસાફર વર્ગ,કૉલેજ,નર્સીંગ કૉલેજ,આઈ ટી આઈ ના વિદ્યાર્થીઓ ને સીધી મુસાફરી નો લાભ પ્રાપ્ત થાય એવો છે વધુ માં એ પણ જણાવ્યું હતું કે શામળાજી થી બપોરે 2.00 કલાક પછી સાંજે 5.00 કલાકે સુધી આ દર્શાવેલ રુટ પર મેઘરજ તરફ જવા માટે કોઈ એસ ટી સુવિધા ઉપલબ્ધ નથી જેથી ગ્રામ્ય વિસ્તાર ના મુસાફરો, વિધાર્થીવર્ગ ને ના છૂટકે ડબલ ભાડા ખર્ચી પ્રાઇવેટ સાધન માં મુસાફરી કરવાની ફરજ પડે છે વિધાર્થી ને વિધાર્થી પાસ કઢાવેલ હોવા છતાં લાભ મળતો નથી સાંજે મોડા સુધી બસ ની વાટ જોઈ બેસી રેહવું પડે છે તો બસ નો રુટ ઉપર દર્શાવેલ ગ્રામ્ય વિસ્તાર ના લોકો ને ખાસ જરૂરિયાત હોઈ શામળાજી થી 3.25 કલાકે ઉપાડી જો લંબાવવામાં આવે તો સારા પ્રમાણ માં પેસેન્જર મળી રહે તેમ છે આવક પણ સારા પ્રમાણ માં પ્રાપ્ત થઇ શકે છે દર્શાવેલ વિસ્તારના મોટા ભાગ ના લોકો શામળાજી,હિંમતનગર સુધી શૈક્ષણિક કાર્ય, સારવાર અર્થે, રોજગારી માટે નિયમિત મુસાફરી કરતા હોય છે  જે થકી વિસ્તારના લોકો એ વિનંતી સહ બસ નો રુટ રેલ્લાંવાડા મેઘરજ સુધી લંબાવવામાં આવે તેવી વિસ્તારના લોકો ની માંગ ઉઠી છે

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button