BANASKANTHAGUJARATPALANPUR
અંબાજીમાં રાહત દરે નોટબુક તેમજ ચોપડાનું વિતરણ હાથ ધરાયું
8 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
અંબાજીમાં રાહત દરે નોટબુક તેમજ ચોપડાનું વિતરણ હાથ ધરાયું હમણાંથી નોટ ચોપડીઓના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે કેટલાક સેવાભાવી લોકો દ્વારા વિદ્યાર્થીઓને નહીં નફો નહીં નુકસાનના ધોરણે રાહત દરે નોટબુક અને ચોપડીઓ મળી રહે તે માટેની વ્યવસ્થા કરી છે જોકે આ વ્યવસ્થા અંબાજી ખાતે રવિરાજ ક્રિએશન એન્ડ સર્વિસ ભૈરવજી મંદિર પાછળ રાજુભાઈ પંચાલ દ્વારા હાથ ધરાય છે અને તેઓ પોતાની માતૃશ્રી ના નામે આ રાહત દરે નોટબુક અને ચોપડાઓનું વિતરણ કાર્ય કરે છે જેનો તમામ વિદ્યાર્થીઓને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે