BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ભરૂચના જંબુસર બાયપાસથી નર્મદા ચોકડી જતી ફાટક આજથી ત્રણ દિવસ જ્યારે નર્મદા ચોકડીથી બાયપાસ આવતી ફાટક 25મી માર્ચથી થી 27 સુધી સમારકામ અર્થે બંધ કરવામાં આવી છે.


સમીર પટેલ, ભરૂચ
ભરૂચમાં રેલવે વિભાગ દ્વારા ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી પાસે આવેલ રેલવે ફાટક સમારકામ અર્થે આજથી ત્રણ દિવસ જ્યારે નર્મદા ચોકડીથી બાયપાસ આવતી ફાટક કરવામાં આવી છે.જ્યારે નર્મદા ચોકડીથી બાયપાસ આવતી ફાટક 25મી માર્ચથી થી 27 સુધી બંધ કરવામાં આવી છે.ફાટક બંધ રહેતા જંબુસર થી આવતા વાહનોએ મનુબર ચોકડી ફરી બ્રિજ ઉપરથી પસાર થવું પડશે તો શેરપુરાથી બાયપાસ અને મહમંદપુરા જતા વાહનોએ મનુબર ચોકડી સુધીનો ફેરો કરવો પડશે.ફાટક બંધ કરવામાં આવતા નર્મદા ચોકડીથી દહેજ જતા વાહનોને કોઈ મુશ્કેલી પડશે નહીં.



