BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુરમાં રાજસ્થાન રાવત રાજપૂત મહાસભા દ્વારા શ્રાવણ મહોત્સવનું આયોજન કરાયું

12 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

મહિલા અધ્યક્ષ રેખાબેન ચૌહાણના અધ્યક્ષ સ્થાને પવિત્ર શ્રાવણ માસમાં મહિલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું રાજસ્થાની ડ્રેસમાં મહિલાઓ ભોળાનાથથી પૂજા અર્ચના કરી રાજસ્થાન રાવત રાજપુત શાખા મહાસભા પાલનપુર દ્વારા આયોજિત શ્રાવણ મહોત્સવ રવિવારના દિવસે મહિલા અધ્યક્ષ રેખાબેન ચૌહાણના અધ્યક્ષ સ્થાને પવિત્ર શ્રાવણ માસમાં મહિલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ રાજસ્થાનની પરંપરાની અનુસાર આ કાર્યક્રમમાં મહિલા પ્રદેશ અધ્યક્ષ હેમલતા અને સમસ્ત કાર્યકરની હાજર રહી હતી ચાર વર્ષથી પાલનપુરમાં રેખાબેન ચૌહાણની અધ્યક્ષતામાં દર વર્ષે પાલનપુરમાં મહિલા જાગૃતિ અને સમાજ ઉદ્યાન માટે છેલ્લા ચાર વર્ષથી કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજસ્થાનથી પાલનપુરમાં ધંધા રોજગાર અને વ્યવસાય અર્થે વર્ષોથી આવેલા રાજપૂત રાવત સમાજના લોકોને પાલનપુરમાં 250થી વધુ પરિવારો પાલનપુરમાં વિવિધ વિસ્તારોમાં વસવાટ કરે છે અને આજે પવિત્ર શ્રાવણ માસમાં રાજસ્થાની પોશાકોમાં મહિલાઓ પાલનપુરની ખાનગી હોટલમાં એકત્ર થઈ પવિત્ર શ્રાવણ માસમાં શિવજીની પૂજા અર્ચના કરી ત્યારબાદ રાજસ્થાની ભજનો અને ગીતો ઉપર નૃત્ય કરી ઉત્સાહ ભેર શ્રાવણ માસની ઉજવણી કર્યા બાદ મહિલા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને સારુ શિક્ષણ અને સારા સઁસ્કાર આપવા તેમજ સમાજમાં ચાલતા રિવાજોની પરંપરા જાળવી રાખવાની પણ ચર્ચાઓ કરી હતી કાર્યક્રમમાં આવેલ દરેક મહિલાઓને કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં
સુગણાબેન. કંચનબેન.મંજુબેન. લીલાબેન. મનીષાબેન જયાબેન રેખાબેન દિપીકાબેન સોનલબેન ચંદાબેન તમન્નાબેન ભગવતીબેન આરતીબેન રિંકુબેન પુસ્પાબેન ધાપુબેન પિન્કીબેન સહિત મહિલાઓ ઉપસ્થિત રહી હતી

Check Also
Close
Back to top button
error: Content is protected !!