KHEDBRAHMA

ખેડબ્રહ્મા તાલુકા અને શહેરમાં મન કી બાત કાર્યક્રમ રાજ્ય સભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારાની ઉપસ્થિતિ નિહાળ્યો

ખેડબ્રહ્મા તાલુકા અને શહેરમાં મન કી બાત કાર્યક્રમ રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારાની ઉપસ્થિત નિહાળ્યો.

ખેડબ્રહ્મા તા. 18 ખેડબ્રહ્મા તાલુકાના મટોડા ગામે અર્બુદા જીન ખાતે રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારા પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાળ તાલુકા પ્રભારી રવિન્દ્રભાઈ બારોટ જિલ્લા ખેતીવાડી ચેરમેન હિતેન્દ્રસિંહ ચૌહાણ સુરેશભાઈ પટેલ તાલુકા પ્રમુખ ભાજપ મહામંત્રી નરસિંહભાઈ કારોબારી ચેરમેન શામળભાઈ પટેલ પૂર્વ વિરોધ પક્ષના નેતા શીવાભાઈ પરમાર ડેપ્યુટી સરપંચ યોગેશભાઈ પટેલ આદિજાતિ મોરચાના પ્રમુખ નવજીવન બુ બડીયા મહિલા મોરચા પ્રમુખ મણીબેન સહકારી આગેવાનો તથા કિસાન કિસાન આગેવાનો ગ્રામજનો ઉપસ્થિતિમાં મન કી બાત 102 મો એપિસોડ નિહાળ્યો હતો ખેડબ્રહ્મા શહેરમાં તમામ બુથ મો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ નગરજનો એ કાર્યક્રમ હતો બુથ નંબર182 મા સાબરકાંઠા જિલ્લા કારોબારી સભ્ય હેમાબેન ઠક્કર અને સાબરકાંઠા મીડિયા સેલ ના ખેડબ્રહ્મા તાલુકા કન્વીનિયર અરવિંદભાઈ ઠક્કરના નિવાસ્થાને શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ તથા મહામંત્રી પ્રશાંત પટેલ ઉપપ્રમુખ હસમુખભાઈ પંચાલ અને પૂર્વ કોર્પોરેટર દશરથ પ્રજાપતિ સાથે કાર્યક્રમ નિહાળ્યો હતો અને વિશ્વ યોગ દિવસ અને યોગ ભગાડે રોગ એના અનુસંધાને 21 જુને સૌએ યોગ દિન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સંકલ્પ લીધો હતો વંદે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના મન કી બાત ના કાર્યક્રમમાં ટીબી મુક્ત ભારત મિયા વાકી પર્યાવરણ વિશે કચ્છનો પવિત્ર તહેવાર અષાઢી બીજ અને કચ્છની ખુમારી વિશે સપોર્ટસ વિશે અને યોગદિન વિશે વિસ્તૃત માહિતી દેશની જનતા સમક્ષ102 માં એપિસોડમાં રજૂ કરી મંત્ર મુર્ગ કરી દીધા હતા

અહેવાલ કિરણ ડાભી ખેડબ્રહ્મા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!