KHEDBRAHMASABARKANTHAUncategorized

ખેડબ્રહ્મામાં ચેક રીટર્ન કેસમાં આરોપી બે વર્ષ ની કેદ અને પચાસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો

ખેડબ્રહ્મામાં ચેક રીટર્ન કેસમાં આરોપી બે વર્ષ ની કેદ અને પચાસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો… ખેડબ્રહ્મામાં ખેડૂત પાસેથી હાથ ઉછીના રૂપિયા લઈ પરતના આપી તેની અવેજમા ચેક આપેલ જે બાઉન્સ થતા ખેડૂતે કોર્ટમાં કેસ કરતાં કોર્ટ આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાયો હતો.. ખેડબ્રહ્મા તાલુકાના ગુંદલ ગામના પટેલ ભરતભાઈ ડાયાભાઈ તથા પાદડી ગામના પટેલ અરવિંદભાઈ રેવાભાઇ એક જ સમાજના હોઈ સામાજિક પ્રસંગોમાં અવાર નવાર મળવાનું થતા મિત્રતાના સંબંધી કેળવા યેલ જેથી અરવિંદભાઈ ને અંગત કામ સારું રૂપિયાની જરૂરિયાત તથા ભરતભાઈ પાસે 50 હજાર હાથ ઉછીના લીધા હતા સમય થતા અરવિંદભાઈએ ઉઘરાણી કરતા અવેજમાં ચેક આપેલ હતો અને વિશ્વાસ આપેલ કે પાકતી તારીખે બેંકમાં રજૂ કરશો તો તમારી રકમ મળી જશે જેથી ભરતભાઈએ બેંકમાં રજૂ કરતા અરવિંદભાઈ ના ખાતામાં પૂરતું બેલેન્સ ના હોય ચેક બાઉન્સ થતા ભરતભાઈએ ખેડબ્રહ્મા કોર્ટમાં ફોજદારી કેસ થી નેગોસી એબલ ઈસ્ટુમેન્ટ એ કટર ની કલમ -૧૩૮ મુજબની ચેક રીટર્ન ની ફરિયાદ દાખલ કરી હતી જે કેસ ખેડબ્રહ્માના એડિશનલ ચિપ્સ જડીસિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના વકીલ મૃકેશભાઈ પટેલની દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપીને કસૂરવાર ઠરાવી બે વર્ષની સાદી કેદ અને 50, હજાર રૂપિયાનું દંડ ચૂકવવાનો હુકમ કર્યો હતો……. અહેવાલ…. કિરણ ડાભી… ખેડબ્રહ્મા..

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!