બનાસકાંઠા જીલ્લા લાખણી ના ધુણસોલ થી લાખણી સુધી અલગ અલગ ખેડૂતો ના મુદ્દા ને લઈ બાઈક રેલી નું યોજી લાખણી મામલતદાર ને આવેદનપત્ર આપ્યું બનાસકાંઠા માં ખેડૂતો અનેક મુદે સરકાર સામે આવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે આજે ધુણશોલ થી લાખણી સુધી ખેડૂત આગેવાન દોલા ભાઈ ખાગડા ની આગેવાની બાઈક રેલી નું આયોજન કરવામાં આવ્યું રેલી માં સ્વયંભુ ખેડૂતો બાઈક લઈ ને જોડાયા હતા રેલી દરમિયાન દરેક ગામડે ગામડે રેલી નું સ્વાગત કરવામાં આવ્યું રેલી માં કેનાલ સ્માર્ટ મીટર અને કર્જા મુક્તિ ના મુદ્દો ઉપાડી ને લાખણી મામલદાર આવેદન પત્ર આપવામાં આવ્યું હતું
રેલી માં લાખણી દિયોદર થરાદ ધાનેરા અને વાવ ના ખેડૂત આગેવાનો રેલી માં જોડાઈ ને સરકાર પર પ્રહાર કર્યા હતા ખેડૂત આગેવાનો જણાવ્યું કે બનાસકાંઠા લોકસભા નું પરિણામ એક ઉદાહરણ છે જો સરકાર શાન માં સમજી ને ખેડૂતો ની માંગણી નહીં સ્વીકારે તો બનાસકાંઠા જિલ્લો સરકાર સામે રહેશે એની કોઈ નવાઈ નહીં અલંગ અલગ ગામો માથી ખેડુતો મોટી સંખ્યામાં જોડાયા હતા જેમા કોંગ્રેસ પક્ષ તરફથી સહયોગ સાથે આવેદનપત્ર પત્ર આપવા મા આવ્યુંબા
«
Prev
1
/
169
Next
»
મોરબી મચ્છુ-૩ ડેમના વઘુ ૭ દરવાજા ૬.૫ ફૂટ ખોલાશે
મોરબી જિલ્લામાં ભારે વરસાદ ના કારણે બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા કલેક્ટરે અપીલ કરી
CJP ની સરકારે બે માંગ સ્વીકારી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પર કાલે નિર્ણય