GUJARATNANDODNARMADA

રાજપીપલા એમ એ એમ પ્રિ સ્કૂલમાં ગાંધી જયંતીની ઉજવણી કરાઇ

રાજપીપલા એમ એ એમ પ્રિ સ્કૂલમાં ગાંધી જયંતીની ઉજવણી કરાઇ

 

શાળાના ટ્રસ્ટી સહિત બાળકો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા

 

રાજપીપલા : જુનેદ ખત્રી

રાજપીપળા ખાતે આવેલ એમ.એમ પ્રિ સ્કૂલમાં નાના ભૂલકાઓએ ગાંધી જયંતીની ઉજવણી કરી હતી શાળામાં અભ્યાસ કરતા નાના ભૂલકાએ ગાંધીબાપુનો વેશ ધારણ કરીને બાપુના જીવનના મૂલ્યોનું વર્ણન કર્યું હતું

 

ઉપસ્થિત શિક્ષક ગણ વાલીઓ અને શાળા સંચાલકો, બાળકોએ સ્વચ્છતા ના સપથ લીધા હતા તેમજ ગાંધીજીના જીવન મૂલ્યો નું વર્ણન કર્યું હતું ઉપસ્થિત શાળા સંચાલક શાહનવાઝ પઠાણ દ્વારા બાળકોને સત્ય અને અહિંસાના માર્ગને અનુસરવા પ્રેરણા આપી હતી ધારાશાસ્ત્રી આદિલ ભાઈ એ બાળકોને સત્ય બોલવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી ઉપરાંત પત્રકાર જુનેદભાઈ ખત્રી એ બાળકોને જીવનમાં સ્વરછતા નું મહત્વ સમજાવ્યું હતું અને કચરો ફેંકવા દસ્ટબીન નો ઉપોયોગ કરવો વિગેરે માહિતી આપી હતી

Back to top button
error: Content is protected !!