BHAVNAGARBHAVNAGAR CITY / TALUKO

ડમી ઉમેદવાર કાંડમાં વધુ 4 આરોપીઓની કરી ધરપકડ

ભાવનગરના ચકચારી ડમી ઉમેદવાર કાંડમાં વધુ 4 આરોપીઓની કરી ધરપકડ પોલીસ પકડાયેલા મુખ્ય આરોપીઓની પૂછપરછમાં સામે આવતા અન્ય આરોપીઓની પણ ધરપકડ કરી છે. ગઈકાલે આ મામલે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, તો આજે 26 એપ્રિલે ભાવનગર પોલીસે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે. આજે પકડાયેલા આરોપીઓ સાથે ભાવનગર પોલીસે અત્યાર સુધીમાં કુલ 27 આરોપીઓની ધરપકડ કરી છે. આજ પકડાયેલા 4 આરોપીઓની વિગત આ પ્રમાણે છે :

1) મહેશભાઇ રામજીભાઇ ચૌહાણ, ઉ.વ.27, રહે. ગોંદરા વિસ્તાર, દિહોર, તા.તળાજા, જિ.ભાવનગર,

2) વિજયભાઇ ધુડાભાઇ જાંબુચા, ઉ.વ.25, રહે. લાખણકા રોડ, કાતર વાડી વિસ્તાર, ખડસલીયા, તા.જિ.ભાવનગર,

3) રીયાજભાઇ કાદરભાઇ કાલાવડીયા જાતે.મેમણ ઉ.વ.33 ધંધો.મજુરી રહે.સરતાનપર રોડ, એ-વન પાર્ક, બેંન્યાની સામે, તળાજા તા.તળાજા જી.ભાવનગર.

4) પ્રતિપાલસિંહ જયુભા ગોહિલ જાતે.ગરાસીયા ઉ.વ.30 ધંધો.પ્રા.નોકરી રહે.ત્રાપજ હાઇસ્કુલ પાછળ તા.તળાજા જી.ભાવનગર

રપકડ કરવામાં આવેલા આરોપીઓના નામ

1) શરદ પનોત
2) પ્રકાશ ઉર્ફે પી.કે. દવે
3) બળદેવ રમેશભાઈ રાઠોડ
4) પ્રદીપ નંદલાલભાઈ બારૈયા
5) સંજય હરજીભાઈ પંડ્યા
6) અક્ષર રમેશભાઈ બારૈયા
7) મિલન બારૈયા
8) વિરમદેવસિંહ ગોહિલ
9) વિપુલ અગ્રાવત
10) ભાર્ગવ કનુભાઈ બારૈયા
11) પાર્થ ઈશ્વરભાઈ જાની
12) અશ્વિનભાઈ રમેશભાઈ સોલંકી
13) રમેશભાઈ બચુભાઈ બારૈયા
14) રાહુલ દીપકભાઈ લીંબડીયા
15) હસમુખ પુનાભાઈ ભટ્ટ
16) જયદીપ બાબભાઈ ભેડા
17) દેવાંગ યોગેશભાઈ રામાનુજ
18) યુવરાજસિંહ જીતેન્દ્રસિંહ પરમાર
19) હિરેન રવિશંકર જાની
20) ચંદ્રદિપભાઇ ભરતભાઇ ચૌહાણ
21) મહાવીરસિંહ રઘુભા સરવૈયા
22) કિર્તીકુમાર મુકેશભાઇ પનોત
23) સંજયભાઇ ગોવિંદભાઇ સોલંકી
24) મહેશભાઇ રામજીભાઇ ચૌહાણ
25) વિજયભાઇ ધુડાભાઇ જાંબુચા
26) રીયાજભાઇ કાદરભાઇ કાલાવડીયા
27) પ્રતિપાલસિંહ જયુભા ગોહિલ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!