GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO
પર્યાવરણ સંરક્ષક એવોર્ડ – ૨૦૨૫ કાર્યક્રમ ગાંધીનગરમાં યોજાયો, શ્રીમતી ડિમ્પલબેન એચ.ભટ્ટ ને એવોર્ડ થી સન્માનિત કરાયા
માધવ ચેરીટેબલ ટ્રસ્ટ કપડવંજ, બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા, અનંતા એજ્યુકેશન અને વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ ના સંયુક્ત ઉપક્રમે (પ્રેરક – નાયબ સચિવ શ્રી પુલકિતભાઈ જોશી , ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિક શિક્ષણ બોર્ડ) ટાઉનહોલ ગાંધીનગર ખાતે તારીખ 27 એપ્રિલે સમગ્ર ગુજરાતના 2525 શિક્ષકોને “પર્યાવરણ સંરક્ષક એવોર્ડ” સન્માનિત કરવામાં આવેલ. જેમાં શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર ના હસ્તે શ્રીમતી ડિમ્પલબેન એચ. ભટ્ટ, શ્રીમતી જે.એમ.જી .હાઇસ્કુલ શેરથા, જીલ્લો ગાંધીનગર ને પર્યાવરણ સંરક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમ માં શ્રીમતી ડિમ્પલ બેન એચ. ભટ્ટએ ઉદઘોષકની ભૂમિકા પણ નિભાવેલ હતી.