ગુજરાત રાજ્ય પર કુલ 3 લાખ 20 હજાર 812 કરોડ દેવું

0
18
વાત્સલ્યમ્ સમાચાર

ગુજરાત રાજ્ય પર કુલ 3 લાખ 20 હજાર 812 કરોડ દેવું છે. જેનો ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુ દેસાઇએ લેખિતમાં સ્વીકાર કર્યો હતો. સરકારે વર્ષ 2020 – 21માં દેવા પેટે 22 હજાર 23 કરોડ, વ્યાજ પેટે 17 હજાર 920 કરોડ રૂપિયાની ચુકવણી કરી હતી. જ્યારે વર્ષ 2021-22માં સરકારે દેવા પેટે 23 હજાર 63 કરોડ અને 24 હજાર 454 કરોડ મુદ્દલ પેટે ચૂકવ્યા હતા.

download 7

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews