BANASKANTHAGUJARATPALANPUR

જી.ડી .મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુર એનએસએસ વિભાગ દ્વારા આજરોજ તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું

14 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

તિરંગા યાત્રા
જી.ડી .મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુર એનએસએસ વિભાગ દ્વારા આજરોજ તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું જેમાં કોલેજ કેમ્પસ થી નીકળી કોજી વિસ્તાર પાતાળેશ્વર મહાદેવ અને ત્યાંથી પરત કોલેજ કેમ્પસ માં એન.એસ.એસ. સ્વયંસેવકોએ તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. પ્રતીક્ષા એમ. પરમાર અને ડૉ. જાનકી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!