ગીરગઢડા તાલુકાના અંબાડા ગામે શ્રી મારુ રાજપુત સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા આયોજીત સમૂહ લગ્ન સમારોહ યોજાયો જેમાં 17 નવદંપતી એ પ્રભુતામાં પગલાં પાડયાં
આ સમૂહ લગ્ન સમારોહમાં ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ એ ૨૧૦૦૦ હજાર રૂપિયા નું અનુદાન આપ્યું.
વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીરગઢડા તાલુકાના અંબાડા ગામે શ્રી મારુ રાજપુત સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા આયોજીત સમૂહ લગ્ન સમારોહ યોજાયો જેમાં 17 નવદંપતી એ પ્રભુતામાં પગલાં પાડયાં
મારું રાજપૂત સમાજ દ્વારા આયોજીત ૩૨ માં સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો જેમાં ઉનાના કાર્યશીલ ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા. તેમજ નવદંપતીઓને સુખી અને સ્વસ્થ દાંપત્યજીવનના આશીર્વચન આપ્યા.
આ સમૂહ લગ્ન સમારોહમાં ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ એ ૨૧૦૦૦ હજાર રૂપિયા નું અનુદાન આપ્યું.
સમુહલગ્ન સમિતિ ના પ્રમુખ લાલજીભાઈ માળવી
મારું રાજપૂત સમાજના પ્રમુખ કાળુભાઇ નારણભાઈ ડાંગોદરા.
ઉપ પ્રમુખ કાન્તિભાઈ માળવી.
ગીર સોમનાથ જીલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી ડાયાભાઈ જાલોન્ધરા, જીલ્લા ભાજપ ઉપપ્રમુખશ્રી રાજુભાઈ ડાભી, ધોકડવા ગ્રામ પંચાયતના ઉપસરપંચશ્રી કાંતિભાઈ માળવી, ગીરગઢડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ના પ્રતિનિધિશ્રી ભીખાભાઈ કીડેચા, ઉના તાલુકા પંચાયતના સદસ્ય ના પ્રતિનિધિશ્રી શાંતિભાઈ ડાંગોદરા, તાલુકા ભાજપ મહામંત્રીશ્રી કે.સી.રાજપૂત.સહિત મારું રાજપૂત સમાજના આગેવાનો ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં
ઉપસ્થિત રહ્યા હતા.