GIR GADHADAGIR SOMNATH
ગીર સોમનાથ જિલ્લામાં થી LCBએ 2,28,500 ની રોકડ રકમ તેમજ કુલ મુદ્દામાલ ૧૩,૫૬૦૦૦ ના રોકડ તેમજ મુદામાલ સાથે 20 ચકુની ને ઝડપી પાડ્યા…
ગીર સોમનાથ LCB એ ગાંગડા ગામે આવેલ હોટેલ માંથી મોટું જુગારધામ ઝડપી પાડ્યું...
વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
તા.15
ગીર સોમનાથ જિલ્લામાં થી LCBએ 2,28,500 ની રોકડ રકમ તેમજ કુલ મુદ્દામાલ ૧૩,૫૬૦૦૦ ના રોકડ તેમજ મુદામાલ સાથે 20 ચકુની ને ઝડપી પાડ્યા…
ગીર સોમનાથ LCB એ ગાંગડા ગામે આવેલ હોટેલ માંથી મોટું જુગારધામ ઝડપી પાડ્યું…
ઉના તાલુકાના ગાંગડા ગામે ભગીરથ હોટેલ માં ચાલતું જુગારધામ LCB એ ૧૩,૫૬૦૦૦ નાં રોકડા તેમજ મુદામાલ સાથે 20 ચકુની ને ઝડપી પાડયા…
LCB એ જુગારધામ પકડાયેલા 20 શકુની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી આગળ તપાસ હાથ ધરી…