KALOL(Panchamahal)PANCHMAHAL

દેવ સંસ્કૃતિ વિશ્વ વિધાલય ઈન્ટરશીપ ના વિધાર્થીઓ દ્વારા હાઈસ્કૂલ ખાતે વિધાર્થીઓ માટે નો કાર્યક્રમ યોજાયો

તારીખ ૪/૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

દેવ સંસ્કૃતિ વિશ્વ વિધાલય ઈન્ટરશીપ ના વિધાર્થીઓ દ્વારા કાલોલ ખાતે તારીખ ૨/૧/૨૦૨૪ ના રોજ એમ જી એસ હાઈસ્કૂલ ખાતે વિધાર્થીઓ માટે નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં તારીખ ૬/૧/૨૦૨૪ ને શનિવાર સુધી કાલોલ ખાતે રોકાશે તે દરમ્યાન અલગ અલગ સ્કુલોમાં તેઓ પ્રોગ્રામ કરશે દરરોજ સાંજે શક્તિ પીઠ પર આરતી માં જોડાશે તારીખ ૬/૧/૨૦૨૪ ને શનિવાર સાંજે આરતી પહેલા દિપયજ્ઞ કરવામાં આવશે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!