GIR SOMNATHGIR SOMNATH
દસ્તાવેજ વાળું મકાન હોવા છતાં ડિમોલેશન હાથ ધરાયું હોવાના આક્ષેપ !!!

વાત્સલ્યમ સમાચાર
દાનસિંહ વાજા ગીર સોમનાથ
સોમનાથ શંખ સર્કલ મામલો હાઈ કોર્ટ સુધી પહોંચ્યો, 4 અરજદારો પાસે 2 નંબરની નકલ અને એક અરજદારનું દસ્તાવેજ વાળું મકાન હોવા છતાં ડિમોલેશન હાથ ધરાયું હોવાના આક્ષેપ સાથે પીટીશન દાખલ કરાઈ
આગામી 18 જૂન સુધી પૂર્વ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસવડા અને પ્રાંત અધિકારી સહિતના કુલ 14 લોકો ને નોટિસ આપવામાં આવેલ હોય તો સોગંદનામું રજૂ કરવા નોટિસ અપાઈ





