GIR GADHADAGIR SOMNATH

ગીર ગઢડા તાલુકાના બેડીયા ગામે વોટર એટીએમ માં અલ્લી ગઢી તાળા વોટર એટીએમ શોભાના ગાંઠીયા સમાન 

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

ગીર ગઢડા તાલુકાના બેડીયા ગામે વોટર એટીએમ માં અલ્લી ગઢી તાળા વોટર એટીએમ શોભાના ગાંઠીયા સમાન

શું વોટર એટીએમ ખાલી પ્રસિદ્ધિ મેળવવા મૂકેલું હોય તેવું પણ ગામલોકો પાસેથી જાણવા મળ્યું

ગીર ગઢડા તાલુકાના બેડીયા ગામમાં પંદર માં નાણાંપણ માંથી વોટર એટીએમ તો મુકાયું પણ ફક્ત હલકી પ્રસિદ્ધિ માટે વોટર એટીએમ મૂક્યું હોવાની ગામ લોકોની ચર્ચા વોટર એટીએમ ઘણા સમયથી બંધ હાલત માં

બેડીયા ગ્રામ પંચાયત ની વિકાસ ની વાતો વાહિયાત

શું લાખો રૂપિયા નાં ખર્ચે મુકાયેલ વોટર એટીએમ ખાલી ગામની શોભા વધારવા મુકાયેલ કે શું તે પણ એક સવાલ છે??

બેડીયા ગ્રામ પંચાયત દ્વારા કરાયેલા અનેક વિકાસ નાં કામો પણ વોટર એટીએમ જેમ શોભાના ગાંઠીયા સમાન હોય તેવું પણ ગામલોકો પાસેથી જાણવા મળ્યું

 

 

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!