કોડીનાર ઘટક-૧/૨ નાં તમામ સેજાઓમાં પૂર્ણા યોજના અંતગત પૂર્ણા સખી/સહસખીને પૂર્ણા મોડ્યુલની તાલીમ અપાઈ.
ગુજરાત સરકાર દ્વારા વર્ષે 2018 થી ૧૫ થી ૧૮વર્ષ ની તમામ કશોરીઓ માટે પૂણાĨ યોજના અમલ કરવામાં આવી છે આ યોજના હેઠળ પૂરક પોષણ અને પૂરક પોષણ સિવાયની સેવાઓ આપવામાં આવે છે.મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી ગાંધીનગરની સુચના એન્વે ગીર સોમનાથ જિલ્લાઓના તમામ સેજાઓમાં પૂર્ણા મોડ્યુલની તાલીમનું આયોજન કરવા જણાવેલ હતું.આમ વિભાગ તરફથી મળેલ સુચના અ¤વયે કોડીનાર ઘટક ૧/૨ નાં કુલ-૯ સેજાઓમાં પૂણાĨ મોąુલની તાલીમનું આયોજન કરવામાં આવેલ.જેમાં વિવિધ સેજોના,CDPO , મુખ્ય સેવિકાઓ અ¤ય વિભાગ માંથી આવેલ અધિકારીઓ દ્વારા પૂણાĨ સખી સહસખી મોડ્યુલ અંગેની જાણકારી ,સખી-સહસખીના માપદંડો,ભૂિમકા વગેરે જેવા મોąુલમાં સમાવેશ તમામ મુદાઓને આવરી લઈ તાલીમ આપવામાં આવેલ.આ તાલીમમાં અંદાજીત ૨૧૫ સખી/સહસખીને તાલીમ આપવામાં આવેલ.તેમજ આ સમ¹ તાલીમનું આયોજન કોડીનાર ઘટક-૧ નાં બાળ વિકાસ યોજના અધિકારી મંજુલાબેન મોરી તથા કોડીનાર ઘટક-૨ CDPO પુષ્પાબેન પરમાર,બંને ઘટકના મૂખ્ય સેવિકાઓ દ્વારા એકબીજા ના સંકલનમાં રહી તાલીમને સફળ બનાવવામાં આવેલ.