GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ગોવર્ધનનાથજી ની હવેલીમાં ભવ્ય જોગીલીલા એવં ઢાઢીલીલા દર્શન યોજાયા

તારીખ ૨૯/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ માં શ્રી ગોવર્ધનનાથજી હવેલીમાં પલના માં જોગીલીલા ના મનોરથ ના દર્શન અને ભોગ સંધ્યા માં ઢાઢીલીલા ના મનોરથ ના દર્શન શ્રી ગોવર્ધનનાથજી હવેલી ના ગાદીપતી પૂ.પા.ગૌ ૧૦૮ શ્રી અભિષેકકુમારજી મહારાજ અને ચી.પૂ .પા.ગૌ ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહોદય ની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે રાજકોટના સુપ્રસિદ્ધ કિર્તનકારો દ્વારા જોગીલીલા અને ઢાઢીલીલા ના દર્શન નો લહાવો આપ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા.






