ARAVALLIGUJARATMODASA

રાષ્ટ્રીય પર્વની ઉજવણી અન્વયે અરવલ્લીની સરકારી કચેરીઓ રોશનીથી ઝળહળી ઉઠી 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

રાષ્ટ્રીય પર્વની ઉજવણી અન્વયે અરવલ્લીની સરકારી કચેરીઓ રોશનીથી ઝળહળી ઉઠી

રાષ્ટ્રીય પર્વ એવા સ્વતંત્રતા દિવસની ઉજવણી અન્વયે અરવલ્લી જિલ્લાની મહત્વની તમામ સરકારી કચેરીઓ અને ભવનોના રોશની અને શણગારથી રંગ રૂપ બદલી દેવામાં આવ્યા છે. રાષ્ટ્રીય પર્વ પૂર્વે અરવલ્લી દેશભક્તિના રંગે રંગાયું છે અને આ રંગોમાં વધુ રોનક ઉભી કરી રહી છે આ કચેરીઓ ઉપર કરવામાં આવેલા રોશનીનો ઝગમગાટ.અરવલ્લીનો જિલ્લાકક્ષાનો ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા પર્વનો કાર્યક્રમ માલપુર ખાતે યોજવાનો છે. ત્યારે જિલ્લાની સરકારી કચેરીઓ સ્વતંત્રતા પર્વની પૂર્વે રોશનીના શણગારોથી ઝળહળી ઉઠી છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!