રાજુલામાં સહુ પ્રથમવાર દશનામ ગોસ્વામી સાધુ સમાજ ના ભવ્ય સમૂહ લગ્નનું નું ભવ્ય આયોજન
અનેક સાધુસંતો તેમજ ધારાસભ્ય હાજર રહેશે
યોગેશ કાનાબાર રાજુલા
રાજુલામાં સહુ પ્રથમવાર દશનામ ગોસ્વામી સાધુ સમાજ ના ભવ્ય સમૂહ લગ્નનું નું ભવ્ય આયોજન
અનેક સાધુસંતો તેમજ ધારાસભ્ય હાજર રહેશે
રાજુલામાં સહુ પ્રથમવાર દશનામ ગોસ્વામી સાધુ સમાજ ના ભવ્ય સમૂહ લગ્નનું નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે આ સમૂહ લગ્ન નું આયોજન રાજુલા લુહાર સુથાર વાડી ખાતે આ આયોજન કરવામાં આવેલ છે જેમાં પ્રથમ સમૂહ લગ્ન માં નવ યુગલો પ્રભુતામાં પગલાં પડશે આ શુભ પ્રસંગે અનેક સંતો મહંતો ખાસ હાજર રહેશે અને આશીર્વચન પાઠવશે આ શુભ પ્રસંગે શ્રી મહંત ઇન્દ્રભારતી મહારાજ શ્રી પંચદશનામ જુના અખાડા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી રુદ્રેશ્વર જાગીર ઘાટવડ વાળા સહિત ના સંતો હાજર રહેશે આ કાર્યક્રમ ના મુખ્ય અધ્યક્ષ શ્રી મહંત ઇન્દ્રભારતી મહારાજ ના અધ્યક્ષતામાં ભવ્યથી ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે સમૂહ લગ્ન માં ખાસ પાંચ દીકરી નાં પિતા નાં હોઈ તેવી દીકરી નાં લગ્ન આ કાર્યક્રમ હોય ત્યારે વિશેષ સંતો મહંતો તેમજ રાજુલા ના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ ઉપસ્થિતિ રહેશે આ સમૂહ લગ્ન તારીખ 17.11.2024 ના સાંજે 7:00 કલાકે રાખેલ છે.જેમાં શ્રી શ્રી મહામંડલેશ્વર 1008 અનંત વિભૂષિત મહામંડલેશ્વર શ્રી મહેન્દ્રાનંદ ગીરીજી મહારાજ શ્રી પંચદશનામ જુના અખાડા જુનાગઢ શ્રી શ્રી મહામંડલેશ્વર 1008 જય અંબાનંદ ગીરીજી શ્રી પંચ દશનામ જુના અખાડા માં હિંગળાજ આશ્રમ રાજથલી ગીર નવ દંપતિઓને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેશે