GUJARATJUNAGADHKESHOD

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજરાત સરકાર) દ્વારા ગુજરાત સ્ટેમ ક્વિઝ 3.0 સ્પર્ધા યોજાશે

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજરાત સરકાર) દ્વારા ગુજરાત સ્ટેમ ક્વિઝ 3.0 સ્પર્ધા યોજાશે

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર  દ્વારા વિદ્યાર્થીઓ માં વિજ્ઞાન,ટેકનોલોજી, એન્જિનિયરીંગ અને ગણિત (STEM) ક્ષેત્રમાં જ્ઞાન માં અભિવૃદ્ધિ થાય તેવા આસ્થય થી સમગ્ર ગુજરાત રાજ્ય માં ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે સ્ટેમ ક્વિઝ સ્પર્ધા ૨૦૨૪ નું આયોજન આગામી તા.૦૨ થી ૦૫ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ કરેલ છે આ સ્પર્ધા  દરેક તાલુકા કમ જિલ્લા કક્ષા ની  ઓનલાઈન સ્પર્ધા યોજાશે આ સ્પર્ધા માં દરેક તાલુકા માંથી ૧૦ વિધાર્થીઓની પસંદગી માર્ક પ્રમાણે થશે અને તેઓ ને રાજ્ય કક્ષા એ આગળ જશે સાથે તેઓને 2 કરોડ ના ઇનામો જીતવાની ની તક તો ખરીજ વધુ માં સ્પર્ધા ઓનલાઇન માઘ્યમથી યોજાવાની છે તો ૨૪ × ૫ દિવસ માં ગમેતે સમયે પરીક્ષા આપી શકે છે વધુ માહિતી માટે શ્રી બ્રહ્માનંદજી લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ સંપર્ક કરવો આ તકે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જૂનાગઢ તથા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ જહેમત ઉઠાવી રહિયા છે .પ્રતાપસિંહ ઓરા અખબારી યાદીમાં જણાવેલ છે.

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!