MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana) માળિયા( મી.) સુલતાનપુર ગામે ખેતરમાં જીરૂના પાકને સળગાવી નાખનાર વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

MALIYA (Miyana) માળિયા( મી.) સુલતાનપુર ગામે ખેતરમાં જીરૂના પાકને સળગાવી નાખનાર વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

 

માળિયાના સુલતાનપુર ગામની સીમમાં ખેતરમાં જીરાનો પાક ઉતારેલ હોય જે એક શખ્સને સળગાવી નાખતા નુકશાની થઇ હોવાની ફરિયાદ માળિયા પોલીસમાં નોંધાઈ છે.

માળિયાના સુલતાનપુર ગામે રહેતા રતિલાલ નરશીભાઈ દસાડીયા એ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી જયસુખભાઈ જયંતીભાઈ સીસણોદા એ રતિલાલના ખેતરમાં જીરાનો પાક ઉતારી સેરા કરેલ હોય જે સેરામાંથી આશરે આઠ સેરા બે મણ જીરું કીમત રૂ.૮૦૦૦ પાકને નુકશાન કરવાના ઈરાદે સળગાવી દઈ નુકશાન કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે

Back to top button
error: Content is protected !!