GUJARATHALOLPANCHMAHAL

હાલોલની કલરવ શાળાનું વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું ઝળહળતું પરિણામ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૫.૫.૨૦૨૫

હાલોલ નગર ના કંજરી રોડ સ્થિત કલરવ સ્કૂલનું 90% પરિણામ આવ્યું છે.જેમાં સામાન્ય પ્રવાહ માં ગુજરાતી માધ્યમ માં મહેંદ્ર બેલદાર 94.14 પર્સન્ટાઈલ મેળવી શાળામાં પ્રથમ,સીમા સીંગ 91.91 પર્સન્ટાઈલ મેળવી બીજા ક્રમાંકે,રોહન પરમાર 89.53 પર્સન્ટાઈલ મેળવી ત્રીજું સ્થાન પ્રાપ્ત કરેલ છે.જયારે અંગ્રેજી માધ્યમમાં સૃષ્ટિ પ્રજાપતિ 96.23 પર્સન્ટાઈલ મેળવી શાળામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.અભિષેક યાદવ 90.99 પર્સન્ટાઈલ સાથે બીજા ક્રમાંકે જયારે સચિન રાવત 87.53 પર્સન્ટાઈલ મેળવી તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે.જયારે માં અંગ્રેજી માધ્યમ વિજ્ઞાન પ્રવાહ માં શૌરભ યાદવ 96.35 પર્સન્ટાઈલ પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ સ્થાન મેળવેલ પ્રગતિ પાંડે 86.56 પર્સન્ટાઈલ સાથે બીજા ક્રમાંકે મયંક આનંદ 83.18 પર્સન્ટાઈલ ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે.જયારે ગુજરાતી માધ્યમ માં કંગના કોઠારી 79.83 પર્સન્ટાઈલ મેળવી શાળામાં પ્રથમ તેમજ મિત્તલ પટેલ 65.26 પર્સન્ટાઈલ મેળવી બીજું ક્રમાંક મેળવી કલરવ શાળા તેમજ હાલોલ નું ગૌરવ વધાર્યું છે.

Back to top button
error: Content is protected !!