DAHODGUJARAT

આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા દ્વારા જિલ્લા કલેક્ટર તથા મદદનીશ ભુસ્તર શાસ્ત્રી ખાણ ખનીજ વિભાગ દાહોદ ને આવેદનપત્ર આપવામાં આવ્યું

તા.૧૭.૦૧.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

 

Dahod:આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા દ્વારા જિલ્લા કલેક્ટર તથા મદદનીશ ભુસ્તર શાસ્ત્રી ખાણ ખનીજ વિભાગ દાહોદ ને આવેદનપત્ર આપવામાં આવ્યું

દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર ચાલતા ઈંટોના ભટા બંધ કરવામાં આવે અને ઈંટોના ભટા ના માલિક પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે બાબતે દાહોદ જિલ્લા ક્લેકટર અને ખાણ ખનીજ વિભાગને આવેદનપત્ર આપવામાં આવ્યું અને ૧૫ દિવસ નું અલ્ટીમેન્ટ આપવામાં આવ્યું જો તંત્ર ૧૫ દિવસમાં કોઈ પણ પ્રકાર ની કાર્યવાહી નઈ કરે તો આવનારા સમયમાં ધરણા પ્રદશન કરવાની ચીમકી આમ.આદમી પાર્ટી દ્વારા ઉપચારવામાં આવી છે

Back to top button
error: Content is protected !!