HIMATNAGARPRANTIJSABARKANTHATALOD

તલોદ મહિયલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ હિંમતનગર ધારાસભ્યશ્રી વી.ડી ઝાલા સાહેબે પરિવાર સાથે મતદાન કર્યું

અહેવાલ:-  પ્રતિક ભોઈ

*આજ રોજ તલોદ મહિયલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ હિંમતનગર ધારાસભ્યશ્રી વી.ડી ઝાલા સાહેબે પરિવાર સાથે મતદાન કર્યું અને દરેક મતદાતાએ લોકશાહીની સિધ્ધાંતોને સિધ્ધ કરવા માટે વધુ મતદાન કરવા વિનંતી કરી.*

*આ સાથે ડોક્ટર જશવંતસિંહ ઝાલા, શ્રી બંસીધર મહેતા,શ્રી રંગુસિંહ ઝાલા,શ્રી બકાભાઇ મિસ્ત્રી,શ્રી ગુજરાલ સિંહ અને સુનિલભાઈ ઉપાધ્યાય તથા મોટી સંખ્યા મા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.*

Back to top button
error: Content is protected !!