AHAVADANGGUJARAT

ડાંગના પંચાયત માર્ગ અને મકાન વિભાગ આહવા દ્વારા આંબાપાડા કોલોની રોડનું બિટ્યુમિનસ કાર્ય પૂર્ણ

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના મેઈન રોડથી જજ બંગલો રોડ તેમજ આંબાપાડા કોલોની રોડ ઉપર ગ્રામજનો સહિત રોજિંદા અવરજવર કરતાં લોકોની સુવિધાઓમાં વધારો કરવા માટે બિટ્યુમિનસ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, પંચાયત માર્ગ અને મકાન વિભાગ આહવા દ્વારા નાગરિકોને વધુ સુવિધાસભર અને સુરક્ષિત માર્ગ મળી રહે તે દિશામાં આ મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવેલ છે.

 

Check Also
Close
Back to top button
error: Content is protected !!