BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ડુંગરી શેરપુરા ફાટક પાસે હેપ્પી હાર્ટ પ્રે સ્કૂલનો શુભારંભ પ્રોગ્રામ રાખવામાં આવ્યો

સમીર પટેલ, ભરૂચ

20 એપ્રિલ મના રોજ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ડુંગરી શેરપુરા ફાટક પાસે નાના ભૂલકાઓ માટે હેપ્પી હાર્ટ પ્રે સ્કૂલનો શુભારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ વોર્ડ નંબર 2 ના કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી હેર્મેન્દ્રભાઈ કોઠીવાલા ઇબ્રાહીમ ભાઈ કલકલ સામાજિક કાર્યકર્તા અબ્દુલભાઈ કામથી લાલા ટાન્સપોટ ભાઈઓ અયુબભાઈ એન્જિનિયર જેનુદ્દીન કોન્ટ્રાક્ટર અને મીડિયા મિત્રો અને સાથે સાથે સ્થાનિક વિસ્તારના આગેવાનો હાજર રહ્યા હતા

આ સંગે બુનિયાદની શરૂઆત વલ્ડ હ્યુમન બ્લાઇન્ડ સેન્ટરના બાળકોના શુભ હાથથી કરવામાં આવ્યું અને હેપી હાર્ટ પ્લે સ્કુલના ફાઉન્ડર રિયાઝ પટેલ કહ્યું હતું કે વલ્ડ હ્યુમન બ્લાઇન્ડ સેન્ટરના બાળકોના શુભ હાથથી કરી સમાજમાં એક નવી શરૂઆત થાય એ હેતુ થી તેમના હાથે કરવામાં આવ્યું હતો અને ડુંગરી વિસ્તાર અને એની આજુ બાજુ ના બાળકો સારું શિક્ષણ પ્રાપ્ત કરે તે હેતુ સાથે કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું

Back to top button
error: Content is protected !!