BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયા તાલુકા માંથી પસાર થતો SOU માર્ગ ધૂળિયો બન્યો, ઝીરો વિઝિબિલિટીના કારણે અકસ્માતનો ભય

ઝઘડિયા તાલુકા માંથી પસાર થતો SOU માર્ગ ધૂળિયો બન્યો, ઝીરો વિઝિબિલિટીના કારણે અકસ્માતનો ભય

ઝઘડિયા તાલુકા માંથી પસાર થતો SOU માર્ગ ધૂળિયો બન્યો, ઝીરો વિઝિબિલિટીના કારણે અકસ્માતનો ભય

 

ભરુચ જીલ્લાના ઝઘડીયા તાલુકા માંથી પસાર થતો સરદાર પ્રતિમાને જોડતો માર્ગ બિસ્માર તેમજ ધૂળિયો બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે આ માર્ગ પર ઉડતી ધૂળથી બાઇક ચાલકોના હાલ બે હાલ થઈ રહ્યો છે, ધૂળની ડમરીઓ ઊડતા વાહન ચાલકોના સ્વાસ્થ પર પણ ખતરો સેવાઈ રહ્યો છે, આ માર્ગ ધૂળિયો બનતા એક સમયે સામેથી આવતું વાહન નજરે પડતું નથી જેના કારણે અકસ્માતનો ખતરો વાહન ચાલકોને સતાવી રહ્યો છે, બિસ્માર માર્ગના કારણે વાહનોમાં પણ નુકશાન થઈ રહ્યું છે,આ માર્ગ પર વરસાદ પડે તો કીચડ અને વરસાદ ના પડે તો ઉડતી ધૂળની ડમરીઓથી વાહન ચાલકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે,તંત્ર દ્વારા આ માર્ગ નું સમારકામ કરી વાહન ચાલકો ને બિસ્માર તેમજ ધૂળિયા માર્ગ થી રાહત આપવામાં આવે અને વહેલી તકે આ માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઊઠવા પામી છે.

 

ઈરફાન ખત્રી

રાજપા

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0;
runfunc: 0; algolist: 0;
multi-frame: 0;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: 0;
delta:1;
bokeh:1;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 12582912;cct_value: 0;AI_Scene: (22, 0);aec_lux: 112.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 37;zeissColor: bright;
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0;
runfunc: 0; algolist: 0;
multi-frame: 0;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: 0;
delta:1;
bokeh:1;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 12582912;cct_value: 0;AI_Scene: (22, 0);aec_lux: 106.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 37;zeissColor: bright;
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0;
runfunc: 0; algolist: 0;
multi-frame: 0;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: 0;
delta:1;
bokeh:1;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 12582912;cct_value: 0;AI_Scene: (22, 0);aec_lux: 105.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 41;zeissColor: bright;
filter: null; fileterIntensity: null; filterMask: null; captureOrientation: 0;
runfunc: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: 0;
delta:null;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 97.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 44;
filter: null; fileterIntensity: null; filterMask: null; captureOrientation: 0;
runfunc: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: 0;
delta:null;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 101.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 45;
filter: null; fileterIntensity: null; filterMask: null; captureOrientation: 0;
runfunc: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: 0;
delta:null;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 98.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 45;
filter: null; fileterIntensity: null; filterMask: null; captureOrientation: 0;
runfunc: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: 0;
delta:null;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 94.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 44;

રડી

Back to top button
error: Content is protected !!