BANASKANTHAGUJARATPALANPUR
વડગામ તાલુકા માં લોકશાહીનો મહાપર્વ ગ્રા.પં. ચુંટણી 47 મતદાન મથકો માં 275 કમૅચારીઓ ફરજ બજાવશે.
21 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
વડગામ તાલુકાના 47 મતદાન મથકોએ આવતીકાલ રવિવારે યોજાનાર ગ્રામ સામાન્ય અને પેટા ચૂંટણી મતદાન માટે 275 પ્રિસાઇડિંગ ઓફિસરો, સહિત ચુંટણી કામગીરી ના કમૅચારીઓ જેમાં 53, મહિલા પ્રિસાઇડિંગ ઓફિસરો ફરજ બજાવશે. શનિવારે મામલતદાર કે.પી.સવઈ, ચુંટણી અધિકારીઓ દ્વારા વિ.જે. પટેલ હાઈસ્કૂલ ખાતે ચુંટણી ફરજ ના અધિકારીઓ, કમૅચારીઓ ને ગુજરાત એસટી બસ સેવા દ્વારા મતદાન મથકો એ રવાના કર્યા હતા.
તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ