BANASKANTHAGUJARATPALANPUR

અંબાજી માં શ્રાવણ માસ ના છેલ્લા સોમવારે કુંભેશ્વર મહાદેવ મંદિરમાં અમરનાથ ની ઝાંખી કરાવવામાં આવી

19 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

અંબાજી માં શ્રાવણ માસ ના છેલ્લા સોમવારે કુંભેશ્વર મહાદેવ મંદિરમાં અમરનાથ ની ઝાંખી કરાવવામાં આવી હિન્દૂ ધર્મમાં સૌથી લાંબો તહેવાર શ્રાવણ માસનો માનવામાં આવે છે જ્યાં સમગ્ર માસ ભગવાન શિવજીની શિવ આરાધના કરવામાં આવે છે આ શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર છે ને શ્રાવણ માસમાં સોમવારનો વિશેષ મહત્વ મનાતો હોય છે આજે છેલ્લા સોમવારને લઇ યાત્રધામ અંબાજીમાં વિવિધ શિવાલયોમાં શિવભક્તોની ભીડ જોવા મળી હતી એટલુંજ નહિ અંબાજીમાં 8 જેટલા શિવાલયો આવેલા છે ને અંતિમ સોમવારને લઇ મંદિરના સંચાલકો દ્વારા શિવભક્તોને આકર્ષવાના વિવિધ પ્રયાસો કરતા હોય છે ત્યારે કુમ્ભારીયાના કુંભેશ્વર મહાદેવ મંદિર ખાતે બરફ ના શિવલિંગ બનાવી અમરનાથના બાબા બરફનીની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી જેને લઇ શિવભક્તોનો સવાર થીજ ઘોડાપુર મંદિરોમાં જોવા મળ્યો હતો ને મંદિર પરિષર પણ હર હર મહાદેવના નામ થી ગૂંજ્યા હતા અમરનાથ સેંકડો કિલોમીટર દૂર હોવાથી અનેક ભક્તો અમરનાથ જઈ સકતા નથી ત્યારે સ્થાનિક સ્તરે મંદિરોમાં બરફ ના શિવલિંગ બનાવી બાબા બરફાનીના દર્શન કરાવી આયોજકો અનોખું આકર્ષણ ઉભું કરતા હોય છે ને ભક્તો પણ અમરનાથની જેમ જ દર્શન કર્યા હોય તેમ બરફ ઉપર ચાલી ને બરફ ના બનાવેલ

Back to top button
error: Content is protected !!