અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ ખાતેના તાલુકા સંઘનુ લાયસન્સ ૧૫ દિવસ માટે સસ્પેન્ડ કરાયુ હોવાની સુત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઇ
મેઘરજ ખાતેના તાલુકા સંઘમાં ગાધીનગર સ્કોડ એ ચેકીંગ કરી તપાસ હાથ ધરાતાં સંઘમાં બીલ બુક સ્ટોક અને ભાવની યાદી ન હોય તેમજ અન્ય વિસંગતતા જોવા મળતાં સ્કોડ દ્વારા મેઘરજ તાલુકા સંઘનુ લાયસન્સ ૧૫ દિવસ માટે સસ્પેન્ડ કરી દેવાયુ હતુ ગાંધીનગર સ્કોડ દ્વારા મેઘરજ ખાતેના તાલુકા સંધ માં ચેકીંગ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં બીલ બુક ની ખામી સ્ટોક પત્રક અને ભાવની યાદી ન હોય તેમજ અન્ય વિસંગતતા જણાઇ આવતાં ૧૫ દિવસ માટે સંઘનુ લાયસન્સ સસ્પેન્ડ કરાયુ હતુ જે સુત્રોદ્વારા માહિતી પ્રાપ્ત થઇ છે