GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBi:મોરબી નિવાસી સ્વ રમાબેન જુગતરામભાઈ ત્રિવેદીનું દુઃખદ અવસાન – બેસણું 

MORBi:મોરબી નિવાસી સ્વ રમાબેન જુગતરામભાઈ ત્રિવેદીનું દુઃખદ અવસાન – બેસણું

 

મોરબી નિવાસી ચા. મ. મોઢ બ્રાહ્મણ ગં. સ્વ. રમાબેન જુગતરામભાઈ ત્રિવેદી(ઉ. વ. ૯૮) તે સ્વ. ડો. જુગતરામભાઈ ત્રિવેદીના પત્ની, સ્વ. ચકુભાઈ મહેતા (દેરાળા) ના પુત્રી તથા રમેશભાઈ, સુરેશભાઈ, દિલિપભાઈ, મનિષભાઈ તથા કંચનબેન ભગવતી પ્રસાદ જાની(સુરેન્દ્રનગર), સ્વ. ચંદ્રિકાબેન અતુલભાઇ વ્યાસ(વડોદરા), મેનાબેન રાજેશભાઈ પંડ્યા(ગાંધીધામ) ના માતૃશ્રી તથા રવીન્દ્રભાઈ, ડો આશિષભાઈ, પ્રિયંકાબેન, મિલનભાઈ, સ્વાતિબેન, સંધ્યા બેન, પ્રણવભાઈ, નિરજભાઈ, નિરાલીબેનના દાદીમાં નું તા. 15-01-2025 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે તેમનું ઉઠમણું તથા પિયર પક્ષનું બેસણું તારીખ 17-1-2025 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 5, પંચમુખી હનુમાનજી હોલ, સ્મશાનની બાજુમાં, ઉમા વિદ્યા સંકુલની સામે, મોરબી ૨ માં રાખેલ છે.

Back to top button
error: Content is protected !!