BANASKANTHAGUJARATPALANPUR

IWC પાલનપુર સિટી દ્વારા તેનો ઇન્સ્ટોલેશન સમારંભ ગામડું રેસ્ટોરેન્ટ ખાતે યોજાયો

29 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

ઈરવ્હી ક્લબ પાલનપુર સિટી District 305 IWC પાલનપુર સિટી દ્વારા તેનો ઇન્સ્ટોલેશન સમારંભ ગામડું રેસ્ટોરેન્ટ ખાતે યોજાયો. કાર્યક્રમની શરૂઆત અનિલાબેન શાહ અને નૈનાબેન શાહના આશીર્વાદથી કરવામાં આવી આ કાર્યક્રમમાં નવી લીડરશિપ ટીમને જવાબદારીઓ સોંપવામાં આવી શપથ ગ્રહણ વિધિ અનિલાબેન શાહ દ્વારા કરાવવામાં આવી.નવી ટીમે લીડરશિપ સંભાળી અધ્યક્ષ શ્રીમતી નીલુ શાહસચિવ શ્રીમતી વીના મથ્યુ ઉપાધ્યક્ષ શ્રીમતી પ્રિયંકા અગ્રવાલ ખજાનચી શ્રીમતી દીપાલી અગ્રવાલ ISO શ્રીમતી નીલમ શાહ CC શ્રીમતી લતા અગ્રવાલ કાર્યક્રમ દરમિયાન ક્લબના દ્રષ્ટિકોણ અને વાર્ષિક લક્ષ્યો રજૂ કરવામાં આવ્યા ઇન્સ્ટોલેશન દિવસે ત્રણ સેવાપ્રોજેક્ટ શરૂ કરાયા જરૂરતમંદ પરિવારોએ રેશન કિટ વિતરણએચઆઈવી પીડિતબાળકોને પુસ્તકો વિતરણખાસ જરૂરિયાત ધરાવતા છોકરીઓને સેનેટરી નેપકીન્સ વિતરણ
પ્રોજેક્ટ કેટેગરીઇનર વ્હીલ બ્રાન્ડિંગ અને જાગૃતિ।

Check Also
Close
Back to top button
error: Content is protected !!