BHAVNAGARMAHUVA

મહુવાની નવી સરકારી હોસ્પિટલમાં સતત બીજા દિવસે પંખો પડ્યો

જીશાન ખૂંટ

મહુવાની નવી સરકારી હોસ્પિટલમાં ફરી પંખો પડ્યો હોસ્પિટલમાં સતત બીજા દિવસે પંખો પડવાની ઘટના ગઇકાલે પંખો પડતાં મહિલાને થઈ હતી ઈજા આજે ફરીથી અન્ય વ્યક્તિ પર પડ્યો પંખો એક વર્ષ પહેલાં જ થયું હતું હોસ્પિટલનું લોકાર્પણ કરોડોના ખર્ચે બનેલી હોસ્પિટલમાં દર્દીઓ અસુરક્ષિત! પંખા પડવાની ઘટનાથી તંત્ર સામે ભારે રોષ.

Back to top button
error: Content is protected !!