GIR GADHADAGIR SOMNATH
ગીર ગઢડા તાલુકાના આંકોલાળી ગામે થઈ મહિલાની હત્યા હત્યા નું કારણ અકબંધ
આંકોલાલી ગામના કાંકરિયા તળાવ પાસે થઈ વાડીએ જમવાનું લઈ જઈ રહેલ મહિલાની હત્યા..
વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર ગઢડા તાલુકાના આંકોલાળી ગામે થઈ મહિલાની હત્યા હત્યા નું કારણ અકબંધ
આંકોલાલી ગામના કાંકરિયા તળાવ પાસે થઈ વાડીએ જમવાનું લઈ જઈ રહેલ મહિલાની હત્યા..
મહિલા રૈયાબેન જેઠુભાઈ વાજા બપોરના સમયે વાડીએ(ભાત) જમવાનું લયને જતા ત્યારે વાડી વિસ્તારમાં એકલતા નો લાભ લઇ કરાય હત્યા હત્યા નુ કારણ અકબંધ
રૈયા બેન જેઠું ભાઈ વાજાને ગળે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નીપજવવામાં આવી.
મહિલાની હત્યા થતા ગીર ગઢડા પોલીસ, સોમનાથ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ અને SOG સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા
હત્યારા ને ગોતી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હત્યા નુ કારણ અકબંધ