GUJARAT

રાજપારડી ગ્રામ પંચાયત ખાતે તેમજ ઉમલ્લા-દુ. વાઘપુરા સ્થિત APMC ખાતે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું

રાજપારડી ગ્રામ પંચાયત ખાતે તેમજ ઉમલ્લા-દુ. વાઘપુરા સ્થિત APMC ખાતે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું

filter: 0; fileterIntensity: 0.000000; filterMask: 0; captureOrientation: 0;
niceRunStatus: 27; hdrForward: 5; shaking: 0.023333; highlight: 1; algolist: 0;
multi-frame: 1;
brp_mask: 0;
brp_del_th: 0.0000,0.0000;
brp_del_sen: 0.0000,0.0000;
delta:1;
bokeh:1;
ispap:1;
papproctime: 2026:06:12 14:07:23;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 13107200;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 259.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 1;weatherinfo: weather:null, icon:null, weatherInfo:100;temperature: 47;zeissColor: bright;
filter: 0; fileterIntensity: 0.000000; filterMask: 0; captureOrientation: 0;
niceRunStatus: 2; hdrForward: 5; shaking: 0.018333; highlight: 1; algolist: 0;
multi-frame: 1;
brp_mask: 0;
brp_del_th: 0.0000,0.0000;
brp_del_sen: 0.0000,0.0000;
delta:1;
bokeh:1;
ispap:1;
papproctime: 2026:06:12 14:07:27;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 13107200;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 260.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather:null, icon:null, weatherInfo:100;temperature: 47;zeissColor: bright;
format: 0; filter: null; fileterIntensity: null; filterMask: null; captureOrientation: 0;
runfunc: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: null;
delta:1;
bokeh:1;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 245.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 47;
format: 0; filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0;
runfunc: 0; algolist: 0;
isCameraSense: false;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:0.0000,0.0000;
brp_del_sen:0.0000,0.0000;
motionR: 0;
delta:1;
bokeh:1;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 13107200;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 216.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 45;zeissColor: bright;
format: 0; filter: null; fileterIntensity: null; filterMask: null; captureOrientation: 0;
runfunc: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: null;
delta:1;
bokeh:1;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 194.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 45;
filter: null; fileterIntensity: null; filterMask: null; captureOrientation: 0;
algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: null;
delta:null;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 210.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 45;
filter: null; fileterIntensity: null; filterMask: null; captureOrientation: 0;
algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: null;
delta:null;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 237.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 43;
filter: null; fileterIntensity: null; filterMask: null; captureOrientation: 0;
: 42;

હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના 12 વર્ષના સુશાસન, સેવા અને ગરીબ કલ્યાણના કાર્યને સમર્પિત “વિકસિત ભારત સંકલ્પ અભિયાન” અંતર્ગત આ શિબિરો યોજાઈ હતી.

રાજપારડી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ સરસ્વતીબેન વસાવા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ નરેન્દ્ર પટેલ, રાજપારડી ગ્રામ પંચાયતના સરપંચ કાલિદાસ વસાવા તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જ્યારે ઉમલ્લા APMC ખાતે યોજાયેલી શિબિરમાં ઝઘડિયા મામલતદાર, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વસદીયા, જિલ્લા પંચાયત સભ્ય ધર્મિષ્ઠાબેન વસદીયા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.

બન્ને શિબિરોમાં પ્રાંત અધિકારીએ સ્થળ મુલાકાત (વિઝિટ) લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. શિબિર દરમિયાન વિવિધ સરકારી વિભાગોની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેથી ગ્રામજનોને સરળતાથી સરકારી યોજનાઓનો લાભ મળી શકે. મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી વિવિધ યોજનાઓ અંગે માહિતી મેળવી હતી તેમજ સ્થળ પર જ વિવિધ સેવાઓનો લાભ લીધો હતો.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજે અધિકારીઓ અને કર્મચારીઓને સૂચના આપતા જણાવ્યું હતું કે કોઈપણ નાગરિકનું કામ બિનજરૂરી રીતે અટકવું જોઈએ નહીં. અરજદારોની રજૂઆતો અને સમસ્યાઓને ધીરજપૂર્વક સાંભળીને તેનો સમયસર અને સંતોષકારક નિકાલ કરવામાં આવે. સાથે જ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારી સેવાઓ પારદર્શક અને જવાબદારીપૂર્વક પૂરી પાડવામાં આવે, જેથી નાગરિકોને કોઈપણ પ્રકારની ફરિયાદ કરવાની જરૂર ન પડે.”

જન કલ્યાણ શિબિર દ્વારા સરકારની સેવાઓ લોકોને ઘરઆંગણે પહોંચાડવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ઈરફાન ખત્રી

Back to top button
error: Content is protected !!