BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુરમાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં નાના બાળકો સાથે મધુબેન પ્રવીણભાઈ પરમાર જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી

25 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જીવ દયા ફાઉન્ડેશન દ્વારા મધુબેન પ્રવીણભાઈ પરમાર જન્મદિવસ નિમિત્તે પાલનપુરમાં ગોબરી રોડ અને રેલવે બ્રીજના નીચે ઝુપડપટ્ટીમાં નાના બાળકો ખમણ અને પાપડી નાસ્તો નો ભોજન પ્રસાદ પીસાયું ચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક, અનહદઆનંદ મળ્યા બાળકો આનંદિતથઈ ગયા અને આશીર્વાદ આપ્યા. આ સેવા કાર્યમાં જીવદયા ફાઉન્ડેશન પ્રમુખ ઠાકોરદાસ ખત્રી,મધુબેન પ્રવીણભાઈ પરમાર. પ્રવીણભાઈ પરમાર. કુલદીપ પ્રવીણભાઈ પરમાર.પ્રમુખશ્રી માનવ કલ્યાણ ટ્રસ્ટ પાલનપુર નિરવભાઈ પઢીયાર. કેયુર જગતાપ. દિનેશભાઈ શર્મા . સોનુભાઈ રેડિયમ વાળા. પંચાલ યશ .ખાનદાસ પંડ્યા મનીષ પરમાર. આજના સેવાકાર્યક્રમને સફળ બનાવ્યો



