GUJARATJUNAGADHKESHOD

જૂનાગઢ સંગ્રહાલય દ્વારા ઓપેરા હાઉસની ઉત્ક્રાંતિ વિષય પર  રવિવારે વક્તવ્ય યોજાશે

જૂનાગઢ સંગ્રહાલય દ્વારા ઓપેરા હાઉસની ઉત્ક્રાંતિ વિષય પર  રવિવારે વક્તવ્ય યોજાશે

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, નિયામક , સંગ્રહાલય વિભાગ અને જૂનાગઢ મ્યુઝિયમ દ્વારા તા. ૨૪ – ૧૧-૨૪ રવિવારે ઓપેરા હાઉસની ઉત્ક્રાંતિ વિષય પર વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ‌૧૧ વાગ્યે  સંગ્રહાલય ભવન, ઓપેરા હાઉસ, જમીન દફતર કચેરી પાસે , જૂનાગઢ ખાતે યોજાનાર  કાર્યક્રમમાં  જાણીતા કલાકાર શિલ્પા  સાગર ઓપેરા હાઉસની ઉત્ક્રાંતિ વિષય પર વક્તવ્ય આપશે. સંગ્રહાલયના ક્યૂરેટર ડો. શેફાલિકા અવસ્થીએ આ કાર્યક્રમમાં  ઉપસ્થિત રહેવા જાહેર જનતાને નિમંત્રણ આપ્યું છે. તેમ એક યાદીમાં જણાવાયું છે.

બાયલાયન :- અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!