GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના રવાપર ધુનડા રોડ પર વિદેશી દારૂના જથ્થા ઈસમ ઝડપાયો

MORBI:મોરબીના રવાપર ધુનડા રોડ પર વિદેશી દારૂના જથ્થા ઈસમ ઝડપાયો
મોરબીના રવાપર ધુનડા રોડ પર રવાપર રેસીડેન્સી પાછળથી વિદેશી દારૂના જથ્થા સાથે એક સખ્શને મોરબી એ ડીવીઝન પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રવાપર ધુનડા રોડ પર રવાપર રેસીડેન્સી પાછળ થી દીપકભાઈ રાજુભાઈ બુદ્ધદેવને વિદેશી દારૂની બોટલ નંગ ૧૦ કીમત રૂ,૧૦૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધીર છે






