JUNAGADHMANGROL

માંગરોળ એકતા ફાઉન્ડેશન દ્વારા મેગા બ્લડ કેમ્પનું આયોજન, 162 દાતઓએ કયુઁ રક્તદાન

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આજરોજ એકતા ફાઉન્ડેશન, શ્રી રામ બ્લડ બેંક અને ભાવસિંહજી સરકારી બ્લડ બેંક પોરબંદરના સંયુક્ત ઉપક્રમે મેગા રક્તદાન કેમ્પ બસસ્ટેન્ડ નજીક ધાંચી સ્વંયસેવક સંધ ખાતે યોજાયો હતો. —

ભારત દેશની આઝાદીનીં લડાઇમાં શાહીદ થયેલા સ્વતંત્રતા ની લડાઈમાં શહીદ થયેલા શહિદો અને સત્ય અને માનવતા માટે શહીદ થયેલા કરબલા ના શહીદો નીં યાદમાં આ મેધા કેમ્પનું આયોજન થયું હતું

આ એકઠું કરેલ બ્લડ કેન્સર અને થેલેસેમિયા ગ્રરત દદીઓને વિનામૂલ્યે બ્લડ ડોનેટ કરવામાં આવશે આ કેમ્પ માં રાજકીય સામાજિક આગેવાનોને વેપારી અગ્રણીઓ પત્રકારો સહિત લોકોએ હાજરી આપી હતી.

ઉપસ્થિત આગેવાનો હરતે તમામ રક્તદાનોને પ્રમાણ આપવામાં આવ્યા હતા આ તકે યુવાનો દ્વારા મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવામાં આવ્યુ હતુ
કેમ્પને સફળ બનાવવા એકતા ફાઉન્ડેશનના તમામ સભ્યો એ ભારે જહેમત ઉઠાવી સુંદર આયોજન કરાયુ હતુ

—–રિપોર્ટર—–વસંત અખિયા માંગરોળ —

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!