કેશોદ ના અજાબ ખાતે સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલમા સ્વામી વિવેકાનંદ જયંતી નિમીતે અજાબની તમામ સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાસ્કૃતિક કાર્યકમ યોજાયો હતો અને આ પ્રસંગે વિદ્યાર્થીઓ નુ સન્માન અને ઈનામોનુ વિતરણ પંચાયત ટીમના હસ્તે કરવામાં આવ્યું હતુ
- અજાબ સ્વામિ વિવેકાનંદ વિધાલય માં વિવેકાનંદ જન્મ જયંતિ ની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી અજાબ ગ્રામ પંચાયત સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ખાતે સ્વામી વિવેકાનંદ ની જન્મ દિવસ ભાવ ભેર ઉજવાયો આ તકે ગામની વિવિધ શાળાના વિધાર્થીઓ એ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યા હતા દરેક શાળાના વિધાર્થીઓ દ્વારા સુંદર મઝાની કૃતિઓ રજુ કરવામાં આવી હતી અને ઈ કૃતિઓને રોકડ પુરસ્કાર આપવામાં આવેલ આવી રીતે ભવિષ્યમાં આ કરતા પણ વિશેષ આયોજન થાય તેમજ આચાર્ય તથા સ્ટાફ અને સરપંચ મગનભાઈ અઘેરા દ્વારા ભાગ લેનાર વિધાર્થીઓ ને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરેલ હતા તેમજ આ પ્રસંગે ગામલોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રિપોર્ટર : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.